ધોરણ 12 ફેબ્રુઆરી - માર્ચ 2026 પરિણામ
શેઠ શ્રી એલ વી & કે વી ભાવસાર વિધ્યામંદિર , દેત્રોજ ના વિધ્યાર્થીઓ દ્વારા વર્ષ 2026 માં લેવાયેલી બોર્ડ ની પરીક્ષા માં જવલંત સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
શાળામાં થતી વિવિધ વિદ્યાર્થી પ્રવૃત્તિઓ અને પહેલોનું અન્વેષણ કરો. અમારા વિદ્યાર્થી વિશેષ દ્વારા નવીનતમ સમાચાર અને ઘટનાઓ સાથે અપડેટ રહો.
શેઠ શ્રી એલ વી & કે વી ભાવસાર વિધ્યામંદિર , દેત્રોજ ના વિધ્યાર્થીઓ દ્વારા વર્ષ 2026 માં લેવાયેલી બોર્ડ ની પરીક્ષા માં જવલંત સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
અમારી શાળા ના ધોરણ 10 ના વિધ્યાર્થીઓ એ વર્ષ 2026 ની બોર્ડ ની પરીક્ષા માં 58.29% પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.