અમારી શાળાના સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓ શોધો.
શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી યાત્રા અને પ્રતિબદ્ધતા શોધો
અમારી શાળાને શ્રેષ્ઠતા તરફ દોરી જતા લોકોને મળો
May 4, 2026
શેઠ શ્રી એલ વી & કે વી ભાવસાર વિધ્યામંદિર , દેત્રોજ ના વિધ્યાર્થીઓ દ્વારા વર્ષ 2026 માં લેવાયેલી બોર્ડ ની પરીક્ષા માં જવલંત સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.