May 4, 2026
અમારી શાળા ના ધોરણ 12 ના વિધ્યાર્થીઓ એ વર્ષ 2026 ની બોર્ડ ની પરીક્ષા માં 96.33% પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. પરીક્ષા માં બેસેલ કુલ 109 વિધ્યાર્થી પાઇકો 105 ખૂબ સુંદર માર્કસ સાથે ઉત્તીર્ણ થયેલ છે.
આ અદભૂત સિધ્ધિ માટે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોને હાર્દિક અભિનંદન.
જે પૈકી 700 માંથી 641 ગુણ સાથે 91.57% મેળવી શાળા તેમજ દેત્રોજ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ આંચલબ જયેન્દ્રસિંહ સોલંકી ને ખૂબ ખૂબ અભિનંદન.
અન્ય સિધ્ધિઓ ,
ખુશીબેન દિનેશજી ઠાકોર ને સંસ્કૃત વિષય માં 100/100 ગુણ
આંચલબ જયેન્દ્રસિંહ સોલંકી ને સમાજશાસ્ત્ર વિષય માં 100/100 ગુણ
સાહિલ મુકેશભાઇ સાધુ ને આંકડાશાસ્ત્ર વિષય માં 100/100 ગુણ
આંચલબ જયેન્દ્રસિંહ સોલંકી ને ભૂગોળ વિષય માં 99/100 ગુણ
આંચલબ જયેન્દ્રસિંહ સોલંકી ને તત્વજ્ઞાન વિષય માં 99/100 ગુણ
આંચલબ જયેન્દ્રસિંહ સોલંકી ને તત્વજ્ઞાન વિષય માં 99/100 ગુણ
મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.